ડિજિટલ વંશાવળીવંશાવલીથી સમાજની ઓડખ


(૧) આપણો સમાજ એટલે કુલ 78 પ્રકારના વંશોના ગોઠીભાઈઓનો સમુહ.
(૨) ખાવું દરેક પ્રકારનું વંશ પોતાના કુળદેવી - દેવતાનું મંદિર પૃથક રૂપે ધરાવે છે. અર્થાત સમાજમાં કુલ 78 કુળદેવી - દેવતાના મંદિરો છે જે કચછના અઢારે ગામોમાં ક્યાંક ને ક્યાંક સ્થિત છે.
(૩) બારોટોના ચોપડાઓ પ્રમાણે આવી 78 પ્રકારના વંશોની દરેકની પૃથકથી એક વંશાવલી પણ દોરવામાં આવેલી છે.
(૪) આવી દરેક વંશાવલીમાં સંબંધિત પ્રકારના વંશની 15 થી 25 પેઢીઓના વંશજોના નામોની નોંધ છે, બારોટોની ગણત્રી પ્રમાણે 20 પેઢી નો કાળ એટલે 450-500 વર્ષોનો સમયગાળો થાય.
(પ) આવી દરેક વંશાવલીમાં સંબંધિત પ્રકારના વંશના "મુળ - પુરૂષના" નામની નોંધ છે જેના સંતાનોના નામ પેઢી દર પેઢી નોંધેલા છે.
(૬) એક રીતે એમ કહી શકાય છે. કે આપણા સમાજનો દરેક જ્ઞાતિજન આવા કોઈ ન કોઈ "મુળ-પુરૂષની" સંતાન/વંશજ છે.
(6) અર્થાત આવી સમસ્ત 78 વંશાવલીઓના "વંશજોનો સમુહ" એટલે આપણો "શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ".

આવી સમસ્ત ૭૮ વંશાવલીઓનું સંકલન , સંરક્ષણ અને ડિજીટીકરણનું કાર્ય એક મહાઅભિયાન રૂપે "ડિજીટલ વંશાવલી સમિતિ" દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
સમિતિની રચના સન ૨૦૧૪માં નિમ્ન ઉદ્દેશોને અનુલક્ષીને કરવામાં આવેલ :-

૧ મહાસભાના ધોરણે સમાજના દરેક વંશના ગોઠીભાઈ-સમુહથી તાલમેલ રાખી તેમની એતિહાસિક વંશાવલીના અભિલેખોનું સંકલન કરવું, તેમનું સંરક્ષણ કરવું અને આધુનિક ઢબે તેનું ડિજીટીકરણ કરવું.
૨ "Geneology" (અર્થાત Family Tree / વંશાવલી / આંબો) નું વૈજ્ઞાનિક રીતે અધ્યયન કરવું અને લુપ્ત થતી બારોટ-પ્રથાની માહિતિઓ સંગ્રહિત કરી, જ્ઞાતિજનોમાં DNA / Genes ની વૈજ્ઞાનિક રીતે સિદ્ધ સિદ્ધાંતોની વ્યવસ્થિત જાણકારી આપવી. મુખ્યરૂપે સમાનવંશ અંતરગત લગ્ન અથવા Cousin Marriages ના દુષ પરિણામોની જાણકારી સમાજમાં આપવી. આવા લગ્નોના પરિણામે ઉત્પન્ન સંતાનોમાં જન્મજાત વિકૃતિઓ, શારિરિક-માનસિક વિકલાંગતાની સંભાવનાઓ વધી જાય છે, તે બાબત સમાજમાં જાગૃતિ લાવવી.
3 વિભિન્ન વંશોના ગોઠીભાઇઓ જેઓ સંગઠિત નથી તેને સંગઠિત કરવાના પ્રયાસો કરવા. સમાજના દરેક વંશોના કુળદેવી-મંદિર-સ્થાનકોના સુવ્યવસ્થિત સંચાલન બાબત માર્ગદર્શન આપવું.
4 એતિહાસિક ગ્રંથ "કુમાર જ્ઞાતિ પ્રકાશ" અને "ઓડખ" માં નોંધેલ પૂર્વજોના નામોને સંકલિત વંશાવલીઓ સાથે મિલાન કરવું, અને તેમના વંશજોને આપણી જ્ઞાતિના "મુળવતનીનો" દરજો અપાવવો.
5 દરેક વંશોની ઓડખને "વંશાવલી-આધારિત" બનાવવી. દરેક વંશની સંકલિત વંશાવલીમાં લગભગ ૫૦૦ વર્ષો જુના નોંધેલ "મૂળ પુરૂષ" ના નામથી સંબંધિત વંશની ઓડખ બનાવવી.
6 વંશાવલીઓના ડિજીકરણ માટે આધુનિક ઢબે અને કાયમી રીતે, દરેક વંશોની વર્તમાન અને જુની પીઢીના નામો અન્ય વિભિન્ન માહિતિઓ સાથે પ્રદર્શિત થઈ શકે તે રીતે, એક વ્યવસ્થિત Software બનાવવો, જેથી ભવિષ્યમાં નિરંતર, મહાસભા ધોરણે આવું પ્રદર્શન હમેશા થતું રહે.
7 "ડિજીટલ વંશાવલી સમિતિની" એકવૈબસાઈટ બનાવી આવી દરેક માહિતિઓને સમાજ સમક્ષ રજુ કરવી.

ડિજિટલ વંશાવલી સમિતિઆંબા      

ચૌહાણ પરિવારના આંબાઓ
ID No.: 14
Surname: CHAUHAN KACHA(KACH)
Village of Temple: ANJAR
Root Person:

જોવા માટે ક્લિક કરો
ID No.: 15
Surname: CHAUHAN KACHA
Village of Temple: NAGORE
Root Person: GANGDAS

જોવા માટે ક્લિક કરો
ID No.: 16(1)
Surname: CHAUHAN KACHA(Main-JIVABAPA)(SIX IN ONE)
Village of Temple: NAGALPAR
Root Person: JIVA

જોવા માટે ક્લિક કરો
ID No.: 16(2)
Surname: CHAUHAN KACHA (Vidiwara)
Village of Temple: NAGALPAR
Root Person: Dayao

જોવા માટે ક્લિક કરો
ID No.: 16(3)
Surname: CHAUHAN KACHA (Anjarwara)
Village of Temple: NAGALPAR
Root Person: Bhojo

જોવા માટે ક્લિક કરો
ID No.: 16(4)
Surname: CHAUHAN KACHA (Khambharawara)
Village of Temple: NAGALPAR
Root Person:

જોવા માટે ક્લિક કરો
ID No.: 16(5)
Surname: CHAUHAN KACHA (Madhaparwara)
Village of Temple: NAGALPAR
Root Person: Pancha

જોવા માટે ક્લિક કરો
ID No.: 16(6)
Surname: CHAUHAN KACHA (Diveriawara)
Village of Temple: NAGALPAR
Root Person: Sana+Lakha

જોવા માટે ક્લિક કરો
ID No.: 17
Surname: CHAUHAN PAKA
Village of Temple: DEVALIA
Root Person: Asha Vasta

જોવા માટે ક્લિક કરો
ID No.: 18(1)
Surname: CHAUHAN PAKA (Gadpadarwara)(3 IN ONE)
Village of Temple: NAGALPAR/Devalia
Root Person: Jaswant

જોવા માટે ક્લિક કરો
ID No.: 18(2)
Surname: CHAUHAN PAKA SONGARA (Ambalal Family)
Village of Temple: NAGALPAR/Devalia
Root Person: Jaswant

જોવા માટે ક્લિક કરો
ID No.: 18(3)
Surname: CHAUHAN PAKA SONGARA (Ranchiwara)
Village of Temple: NAGALPAR/Devalia
Root Person: Dhana

જોવા માટે ક્લિક કરો
ID No.: 19
Surname: CHAUHAN PAKA (Savasiwara)
Village of Temple: REHA
Root Person: Sravan

જોવા માટે ક્લિક કરો
ID No.: 20
Surname: CHAUHAN
Village of Temple: REHA
Root Person: Vasa

જોવા માટે ક્લિક કરો
ID No.: 21
Surname: CHAUHAN
Village of Temple: KUKMA/Jambudi
Root Person: Gangdas

જોવા માટે ક્લિક કરો
ID No.: 22
Surname: CHAUHAN
Village of Temple: KUKMA
Root Person: Vargho

જોવા માટે ક્લિક કરો
ID No.: 23(1)
Surname: CHAUHAN (Raghwani)(2 IN ONE)
Village of Temple: SENUGRA
Root Person: Naran

જોવા માટે ક્લિક કરો
ID No.: 23(2-3-4)
Surname: CHAUHAN (Lakhani)
Village of Temple: SENUGRA
Root Person: Naran

જોવા માટે ક્લિક કરો
ID No.: 24
Surname: CHAUHAN (Chovatia)
Village of Temple: KUMBHARIA
Root Person: Sagar

જોવા માટે ક્લિક કરો
ID No.: 25
Surname: CHAUHAN
Village of Temple: KUMBHARIA
Root Person: Sagar

જોવા માટે ક્લિક કરો
ચાવડા પરિવારના આંબાઓ
ID No.: 49
Surname: CHAWDA
Village of Temple: KUMBHARIA
Root Person: Jago

જોવા માટે ક્લિક કરો
ID No.: 50(1)
Surname: CHAWDA (Chandia Ambo)
Village of Temple: CHANDIA
Root Person: Vasan

જોવા માટે ક્લિક કરો
ID No.: 50(2)
Surname: CHAWDA(Chandia Amabo)
Village of Temple:
Root Person:

જોવા માટે ક્લિક કરો
ID No.: 51
Surname: CHAWDA GATRADAMA (Chandia Ambo)
Village of Temple: CHANDIA
Root Person: Vasan

જોવા માટે ક્લિક કરો
ID No.: 52
Surname: CHAWDA BHIM (Joint Temple with Tank Kankrecha)
Village of Temple: DEVALIA
Root Person: DEVA

જોવા માટે ક્લિક કરો
ગોહિલ પરિવારના આંબાઓ
ID No.: 63
Surname: GOHIL (Anjarwara)
Village of Temple: ANJAR
Root Person: Rana Khimji

જોવા માટે ક્લિક કરો
ID No.: 64(1)
Surname: GOHIL (Kukmawara)(2 IN ONE)
Village of Temple: KUKMA
Root Person: Kachara

જોવા માટે ક્લિક કરો
ID No.: 64(2)
Surname: GOHIL (Senugarwara)
Village of Temple: KUKMA
Root Person: Devo

જોવા માટે ક્લિક કરો
ID No.: 65
Surname: GOHIL (KUKADIA)
Village of Temple: TUMSAR-NAGOR
Root Person: Devraj

જોવા માટે ક્લિક કરો
જેઠવા પરિવારના આંબાઓ
ID No.: 60(1)
Surname: JETHWA GOLA (Main)(2 IN ONE)
Village of Temple: ANJAR
Root Person: Karan(DHANETI)

જોવા માટે ક્લિક કરો
ID No.: 60(2)
Surname: JETHWA GOLA (Bhagat ni akai)
Village of Temple: ANJAR
Root Person: Padam

જોવા માટે ક્લિક કરો
ID No.: 61
Surname: JETHWA GOLA
Village of Temple: KUMBHARIA
Root Person: Pancha

જોવા માટે ક્લિક કરો
ID No.: 62
Surname: JETHWA PORIA
Village of Temple: NAGALPAR
Root Person: Gangji(DHANETI)

જોવા માટે ક્લિક કરો
ખોડિયાર પરિવારના આંબાઓ
ID No.: 73
Surname: KHODIYAR CHUDASAMA
Village of Temple: ANJAR
Root Person: Mepa

જોવા માટે ક્લિક કરો
મકવાળા પરિવારના આંબાઓ
ID No.: 75
Surname: MAKWANA
Village of Temple: ANJAR
Root Person: Jagaso

જોવા માટે ક્લિક કરો
મારૂ પરિવારના આંબાઓ
ID No.: 76
Surname: MARU
Village of Temple: DEVALIA
Root Person: Viram

જોવા માટે ક્લિક કરો
પઢીયાર પરિવારના આંબાઓ
ID No.: 74
Surname: PADHIYAR
Village of Temple: ANJAR
Root Person: Raghav

જોવા માટે ક્લિક કરો
પરમાર પરિવારના આંબાઓ
ID No.: 39
Surname: PARMAR MAIYANI
Village of Temple: ANJAR
Root Person: Lalji Maiyo

જોવા માટે ક્લિક કરો
ID No.: 40
Surname: PARMAR (Kukma Ambo)
Village of Temple: KUKMA
Root Person: Kajo(DHANETI)

જોવા માટે ક્લિક કરો
ID No.: 41
Surname: PARMAR (Ranjitbhai -Kukma Ambo)
Village of Temple: DEVALIA
Root Person: Kajo(DHANETI)

જોવા માટે ક્લિક કરો
ID No.: 42
Surname: PARMAR MURANI (Devsibhai-Kukma Ambo)
Village of Temple: REHA
Root Person: Kajo(DHANETI)

જોવા માટે ક્લિક કરો
ID No.: 43
Surname: PARMAR PEDUTARA (Adipur Families)
Village of Temple: DEVALIA
Root Person: Vira

જોવા માટે ક્લિક કરો
ID No.: 44(1)
Surname: PARMAR PITHADMA (Hajapar Ambo) (TWO IN ONE)
Village of Temple: HAJAPAR
Root Person: Devanand

જોવા માટે ક્લિક કરો
ID No.: 44(2)
Surname: PARMAR PITHADMA (Chandia + Lovaria)
Village of Temple: HAJAPAR
Root Person: Ranmal

જોવા માટે ક્લિક કરો
રાઠોડ પરિવારના આંબાઓ
ID No.: 1
Surname: RATHOD KAMDHAJIA
Village of Temple: ANJAR
Root Person: UKEDA VASAN

જોવા માટે ક્લિક કરો
ID No.: 2(1)
Surname: RATHOD KAMDHAJIA (Deani Fadiue + Nagalpar)
Village of Temple: NAGALPAR
Root Person: DEBHA

જોવા માટે ક્લિક કરો
ID No.: 2(2)
Surname: RATHOD KAMDHAJIA (Nagalparwara)
Village of Temple: NAGALPAR
Root Person: DEBHA

જોવા માટે ક્લિક કરો
ID No.: 3
Surname: RATHOD KAMDHAJIA (Gadani-Pachani-Kanadi)
Village of Temple: DEVALIA
Root Person: ASO

જોવા માટે ક્લિક કરો
ID No.: 4(1)
Surname: RATHOD KAMDHAJIA (TWO-in-ONE)
Village of Temple: MADHAPAR
Root Person: ASO

જોવા માટે ક્લિક કરો
ID No.: 4(2)
Surname: RATHOD KAMDHAJIA (Pachani-Devalia Ambawara)
Village of Temple: MADHAPAR
Root Person: ASO

જોવા માટે ક્લિક કરો
ID No.: 5(1)
Surname: RATHOD KAMDHAJIA (TWO-in-ONE)
Village of Temple: KHEDOEI
Root Person: JASMAT

જોવા માટે ક્લિક કરો
ID No.: 5(2)
Surname: RATHOD KAMDHAJIA(Madhaparwara Ambo)
Village of Temple: KHEDOEI
Root Person: SAMANT

જોવા માટે ક્લિક કરો
ID No.: 6
Surname: RATHOD BHALSOD
Village of Temple: KHAMBHARA
Root Person: VARJANG

જોવા માટે ક્લિક કરો
ID No.: 7
Surname: RATHOD BHALSOD (Khambhara Ambo)
Village of Temple: DEVALIA
Root Person: VARJANG

જોવા માટે ક્લિક કરો
ID No.: 8
Surname: RATHOD BHALSOD ANJARWARA
Village of Temple: ANJAR/DEVALIA
Root Person: DHANJI

જોવા માટે ક્લિક કરો
ID No.: 9
Surname: RATHOD KHARSANI
Village of Temple: ANJAR
Root Person: DUNGAR

જોવા માટે ક્લિક કરો
ID No.: 10
Surname: RATHOD
Village of Temple: KUKMA
Root Person: Devrajji(DHANETI)

જોવા માટે ક્લિક કરો
ID No.: 11
Surname: RATHOD TRIKMANI
Village of Temple: DEVALIA
Root Person: NESAL

જોવા માટે ક્લિક કરો
ID No.: 12
Surname: RATHOD KAMDHAJIA
Village of Temple: KUMBHARIA
Root Person: Samanta

જોવા માટે ક્લિક કરો
ID No.: 13
Surname: RATHOD GHAMELIA
Village of Temple: KUMBHARIA
Root Person:

જોવા માટે ક્લિક કરો
સાવરિયા પરિવારના આંબાઓ
ID No.: 72
Surname: SAWARIA-CHUDASAMA
Village of Temple: KUMBHARIA
Root Person: Hansraj(DHANETI)

જોવા માટે ક્લિક કરો
સોલંકી પરિવારના આંબાઓ
ID No.: 53(1-2)
Surname: SOLANKI CHACHAKIA + CHOTALIA
Village of Temple: ANJAR
Root Person: Pancha/Dosa

જોવા માટે ક્લિક કરો
ID No.: 54
Surname: SOLANKI
Village of Temple: VIDI
Root Person: Devo

જોવા માટે ક્લિક કરો
ID No.: 55
Surname: SOLANKI (3 in 1)
Village of Temple: DEVALIA
Root Person: Savraj

જોવા માટે ક્લિક કરો
ID No.: 56
Surname: SOLANKI
Village of Temple: MADHAPAR
Root Person: Devdas(DHANETI)

જોવા માટે ક્લિક કરો
ID No.: 57
Surname: SOLANKI
Village of Temple: KUMBHARIA
Root Person: Naran

જોવા માટે ક્લિક કરો
ID No.: 58
Surname: SOLANKI
Village of Temple: REHA
Root Person: Harbham

જોવા માટે ક્લિક કરો
ID No.: 59
Surname: SOLANKI
Village of Temple: JAMBUDI
Root Person:

જોવા માટે ક્લિક કરો
ટાંક પરિવારના આંબાઓ
ID No.: 26
Surname: TANK SAPARIA(1)
Village of Temple: MEGHPAR KUMBHARDI
Root Person: Bhoja

જોવા માટે ક્લિક કરો
ID No.: 27
Surname: TANK GHEDIA
Village of Temple: KUKMA
Root Person: Varso

જોવા માટે ક્લિક કરો
ID No.: 28
Surname: TANK BUDANIA
Village of Temple: MADHAPAR
Root Person: Rudo

જોવા માટે ક્લિક કરો
ID No.: 29
Surname: TANK KESARIA KACHA
Village of Temple: KHAMBHARA
Root Person: Vasta

જોવા માટે ક્લિક કરો
ID No.: 30
Surname: TANK BORADIA
Village of Temple: KHAMBHARA
Root Person: Lakha

જોવા માટે ક્લિક કરો
ID No.: 31
Surname: TANK CHITRODA
Village of Temple: NAGALPAR
Root Person: Jaisingh

જોવા માટે ક્લિક કરો
ID No.: 32
Surname: TANK SAPARIA (2) (Tata + Rajmundri)
Village of Temple: NAGALPAR
Root Person: Vargho

જોવા માટે ક્લિક કરો
ID No.: 33
Surname: TANK SONELA
Village of Temple: DEVALIA
Root Person: Vasan

જોવા માટે ક્લિક કરો
ID No.: 34
Surname: TANK CHHAPARIA
Village of Temple: DEVALIA
Root Person: Jasha

જોવા માટે ક્લિક કરો
ID No.: 35(1-2)
Surname: TANK (LAKHUBAPA SANTJI) + (Lalji & Vasta GOVIND)
Village of Temple: DEVALIA butbhavani
Root Person: Teja / Govind

જોવા માટે ક્લિક કરો
ID No.: 36
Surname: TANK ABOCHA (3 in 1)
Village of Temple: SENUGRA
Root Person: Naran

જોવા માટે ક્લિક કરો
ID No.: 37
Surname: TANK PATANIA
Village of Temple: BODKA/SENUGRA
Root Person: Virbhadra

જોવા માટે ક્લિક કરો
ID No.: 38(1)
Surname: TANK KAKRECHA (JOINT TEMPLE with Chawda)
Village of Temple: DEVALIA
Root Person: Gopal

જોવા માટે ક્લિક કરો
ID No.: 38(2)
Surname: TANK KAKRECHA (Lalji Jagmal REHAWARA)
Village of Temple: DEVALIA
Root Person: Dosa

જોવા માટે ક્લિક કરો
વાઢેર પરિવારના આંબાઓ
ID No.: 78
Surname: VADHER
Village of Temple: SENUGRA
Root Person: Devdas

જોવા માટે ક્લિક કરો
વરૂ પરિવારના આંબાઓ
ID No.: 45
Surname: VARU (Kacharani)
Village of Temple: ANJAR
Root Person: Devraj

જોવા માટે ક્લિક કરો
ID No.: 46
Surname: VARU
Village of Temple: NAGALPAR
Root Person: Akhai

જોવા માટે ક્લિક કરો
ID No.: 47
Surname: VARU
Village of Temple: DEVALIA
Root Person:

જોવા માટે ક્લિક કરો
ID No.: 48
Surname: VARU
Village of Temple: HAJAPAR
Root Person: Vaga

જોવા માટે ક્લિક કરો
વેગડ પરિવારના આંબાઓ
ID No.: 68
Surname: VEGAD CHUDASAMA
Village of Temple: ANJAR
Root Person: Kanji

જોવા માટે ક્લિક કરો
ID No.: 69
Surname: VEGAD CHUDASAMA
Village of Temple: MADHAPAR
Root Person: Kalani

જોવા માટે ક્લિક કરો
ID No.: 70
Surname: VEGAD CHUDASAMA
Village of Temple: LOVARIA
Root Person: Dudo

જોવા માટે ક્લિક કરો
ID No.: 71
Surname: VEGAD CHUDASAMA
Village of Temple: KUMBHARIA
Root Person: Bhimji

જોવા માટે ક્લિક કરો
વાઘેલા પરિવારના આંબાઓ
ID No.: 66
Surname: WAGHELA
Village of Temple: ANJAR
Root Person:

જોવા માટે ક્લિક કરો
ID No.: 67
Surname: WAGHELA
Village of Temple: REHA
Root Person: Jagmal

જોવા માટે ક્લિક કરો
યાદવ પરિવારના આંબાઓ
ID No.: 77
Surname: YADAV
Village of Temple: HAJAPAR
Root Person: Punja

જોવા માટે ક્લિક કરો